Events

તીર્થમાં ઉજવવામાં આવતા ધાર્મિક પ્રસંગો ની માહિતી મંવત ૨૦૭૯-૮૦

# માસ તિથિ તારીખ વાર ધાર્મિક પ્રસંગની વિગત
1
અષાઢ સુદ ૬ ૨૪-૬-૨૩ શનિ શ્રી સાધુ ભગવંતો નો ચાતુર્માસ પ્રવેશ પ્રવેશ
2
શ્રાવણ વદ ૫ 0૪-0૯-૨૩ સોમ પૂ. આ. શ્રી આનંદધન સૂરીશ્વરજી મ.સા નો ૧૦૩ માં "યોગસાધના"દિન
3
આસો સુદ ૪ ૧૮-૧૦-૨૩ બુધ શ્રી સિદ્ધચક્ર પુજન
4
આસો સુદ ૫ ૧૯-૧૦-૨૩ ગુરુ શ્રી માણિભદ્રવીર દાદા નો હવન
5
આસો વદ ૧૪ ૧૨-૧૧-૨૩ રવિ પૂ. આ. શ્રી આનંદધન સૂરીશ્વરજી મ.સ નો સ્વર્ગા રોહણ દિન - પંચકલ્યાણ પુજા
6
આસો વદ ૩૦ ૧૩.-૧૧-૨૩ સોમ પૂ.આ. શ્રી આનંદધન સુરીશ્વરજી મ.સા.નો અગ્નિ સંસ્કાર દિનના શ્રી માણિ. પુજન/હવન તથા શ્રી શારદા (ચોપડા) પુજન
7
સં.૨૦૮૦ કારતક સુદ ૧ ૧૪-૧૧-૨૩ મંગળ દ્વારો ઉદઘાટન તથા નિવેદ પુજા :- શ્રી આદિનાથ, શ્રી ગુરુ મંદિર. | ગામમાં શ્રી સુમતિનાથ દેરાસર અને શ્રી કલ્યાણ પાર્શ્વનાથ દેરાસર.
8
કારતક સુદ ૫ ૧૮-૧૧-૨૩ શનિ જ્ઞાન પંચમી - જ્ઞાન પુજન ની વ્યવસ્થા અને ભંડાર મૂકવો
9
કારતક સુદ ૧૫ ૧૮-૧૧-૨૩ સોમ શત્રુંજય પટ મુકવો - ભાતી આપવી.
ભાતીના લાભાર્થી -- (૧). સ્વ. મોહનલાલ સાંકળચંદ શાહ - આગલોડ (ર). સ્વ. ચીમનલાલ ડાહયાલાલ શાહ - લીંચ